ઊનાનાં રેવદ ગામનાં નગાભાઈ માડણભાઈ મકવાણા ઉ વ 47 એ પ્રધાન મંત્રી જીવન સુરક્ષા હેઠળ બે લાખ રૂપિયાનો વિમાયોજના હેઠળ લાભ મેળવવા ભરેલ હતા. ત્યાર બાદ તેમનું કુદરતી રીતે મોત થતાં તેમનાં પરિવારજનોને એસબીઆઇ એ ડી બી બ્રાંન્ચ દ્વારા અરજદારના ગામના બી સી ની ઉપસ્થિતિ વચ્ચે રૂ. ૨ લાખના વિમાની રકમ મંજુર કરી મૃતકોના પરિવારજનાં પાંચાભાઈ માંડણભાઈ મકવાણાને બેન્ક મેનેજર દ્વારા આપવામાં આવેલ છે.


