Gujarat ઊના ગીરગઢડા તાલુકામાં વિધાનસભા ચૂંટણીને પગલે ફ્લેગમાર્ચ યોજાઇ હતી.. Posted on November 7, 2022 Author Admin Comment(0) ઊના – વિધાનસભા ચૂંટણી અનુસંધાને ઊના ગીરગઢડા તાલુકાના પો.સ્ટેના ઊના, તેમજ ગીરગઢડા નવા ઉગલા, જુના ઉગલા, ધોકડવા તેમજ અંબાડા સહીતના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને CRPF દ્વારા ફ્લેગમાર્ચ યોજાઇ હતી.. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.