Gujarat

કઠલાલ તાલુકાના મિર્જાપુરમાં દીવાલ પડતા ગાયનું મોત

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના મિર્જાપુરમાં રહેતા ઝાલા દલપતસિંહ ખોડાભાઈ પોતાના પરિવાર સાથે રહે છે. તેમના ઘરની સામે મારુતિ રિસાયકલિંગ નામની કેમિકલ કંપની આવેલી છે. કંપનીની આ દીવાલ પાછળ અડીને જરાવત ગામના ચારથી વધારે પરિવારો પોતાની વડીલો પાર્જિત જમીન પર રહે છે. સોમવારના રોજ મારુતિ રિસાયકલિંગ નામની કેમિકલ કંપનીની પાછળની દીવાલ પર વેસ્ટ વધારે થવાથી 5 વાગ્યાંની આસપાસ દીવાલ પડતા લીમડાના ઝાડ પાસે બાંધેલી ગાયનુ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ કઠલાલ સ્થાનિક પોલીસને થતા ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે.

Screenshot_2022-04-27-13-33-59-71_1138d1a8192fffab7f2fa6ea9e6af193.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *