Gujarat

ખલાલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના ખલાલ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ નુ આયોજન સ્વામી વિવેકાનંદ યુથ સર્કલ ખલાલ તથા અમદાવાદ ની NGO સંસ્થા ના સહયોગ થી કરવામાં આવ્યું. આ કેમ્પ માં જરૂરિયાતમંદ દર્દીઓ એ લાભ લીધો હતો.આ કેમ્પ માં કઠલાલ તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ પરમાર,કઠલાલ તાલુકા ભાજપ પ્રમુખ કિરણસિંહ ડાભી,APMC કઠલાલ ના ચેરમેન હસમુખભાઈ પરમાર,ખલાલ સરપંચ જસુભાઈ ઝાલા,ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના ઉપ પ્રમુખ બંસીલાલ પ્રજાપતિ,ડે.સરપંચ ગુલાબસિહ ગોહિલ,સંસ્થા ના પ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિ તથા ગ્રામજનો અને હોદ્દેદારો હાજર રહી કેમ્પ ને સફળ બનાવ્યો હતો.

IMG-20220524-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *