Gujarat

ખેડૂત પુત્રી એ મોટા આસોટાનુ ગૌરવ વધાર્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાઆસોટા નૂ ઞૌરવ વધારતી એક ખેડૂત ની દીકરી      કરશનભાઇ લખમણભાઇ ખૂટીની દીકરી શીતલબેન કરશનભાઇ જેમણે એમ.બી.બી .એસ નો સમારોહ પાર કરી ડીગ્રી પ્રાપ્ત કરી છે મોટા આસોટાનુ ઞૌરવ વધારતી એક ખેડુત નીદીકરી શીતલબેન કરશનભાઇ હાલ જામનગર જી. જે હોસ્પિટલમાં માનદ્ સેવા આપી પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે
અહેવાલ વજુભાઈ વરવારીયા મોટા આસોટા

IMG_20220322_184006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *