Gujarat

ગારિયાધાર તાલુકાના જાળિયા  ગામના વતની અને હાલ સુરત રહેતા પાર્થ  સવાણી એ ગામ અને સવાણી પરિવાર નું ગૌરવ વધાયું.

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
રોક ક્લીમ્બિંગ માં શ્રેષ્ઠ નંબર પ્રાપ્ત કર્ય કમિશનર યુથ સર્વિસ અને કલ્સરલ એક્ટિવિટી ગાંધીનગર આયોજિત સ્વામીવિવેકાનંદ માઉન્ટેનીરિંગ ઈસ્ટિટ્યૂટ માઉન્ટ આબુ માં તારીખ 5જૂનથી 14જૂન સુધીનો બેજીક કોર્સ ઈન રોક કલીમ્બિંગ યોજાયેલ જેમાં સવાણી પાર્થ નરેશભાઈ ગુજરાત તરફથી બીજો નંબર પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કરી મૂળ ભાવનગર જિલ્લા ના વતની અને હાલ સુરત  નરેશભાઈ સવાણી તેમજ સવાણી ગ્રૂપ નો લાડકવાયો પુત્ર પાર્થ સવાણી જળકયો પાર્થ પેલી કેહવત સાર્થક કરી બતાવી છે.”મોરના ઈંડા સિતરવા ન પડે “

IMG-20220630-WA0255.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *