ગિરગઢડા તા 30
ભરત ગંગદેવ..
સુત્રાપાડા મુકામે આજે હિન્દુ સંગઠનો દ્વારા ઉદયપુરમા કન્હૈયાલાલની હત્યા કરવામાં આવી એના વિરુધ્ધમાં વિધર્મી હત્યારા ઓના પૂતળાં દહન કરવામાં આવ્યું નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ મુકનાર રાજસ્થાન રાજ્યના ઉદયપુરના ટેલર કન્હૈયાલાલની હત્યા વિધર્મીઓ દ્વારા કરવામાં આવી આ બાબતે સમગ્ર દેશમા હિન્દુઓમાં ભારે વિરોધ્ધ જોવા મળી રહ્યો છે.ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ્ધ સાથે વિધર્મી હત્યારાઓ ના પૂતળાં દહન કરી ભારે આક્રોશ સાથે નારાઓ બોલી વિરોધ્ધ કરવામાં આવ્યો.આ વિરોધ્ધ પ્રદર્શનમા આવેલ હિન્દુ સંગઠનોના લોકોએ હત્યારાઓને વહેલામાં વહેલી તકે ફાંસી આપવામાં આવે એવિ ઉગ્ર માંગ કરવામાં આવેલ.


