Gujarat

ગિરગઢડા-ગણેશજી મંદિરે  11111 લાડુનો ભોગ

ગિરગઢડા
 ભરત ગંગદેવ
ગિરગઢડાના ગણેશ મંદિર મા ગણેશ ઉત્સવ પ્રસંગે ગણેશજી ને 11111 લાડુ અર્પણ કરી પૂજા કરવામા આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામા ભાવિક ભાઈ -બહેનો ઉપસ્થિત રહયાં હતા.

IMG_20220906_194157.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *