Gujarat

ગીર સોમનાથ.જુનાગઢ અમરેલી ત્થા રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી કરતી ગેંગ ને ઝડપી તલાલા પો.સ્ટે  નો ટાયર અનડિકેટ ગુન્હો ડીટેકટ કરતી તાલાલા પોલિસ 

અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
નાયબ પોલિસ મહાનિરક્ષક શ્રી    મનિદર પ્રર્તાપ સિંહ પવાર સાહેબ શ્રી જુનાગઢ રેન્જ જુનાગઢ ના ઓની સુચના મુજબ ચોરી ના બનતા ગુન્હાઓને અટકાવવા કડક કાર્યવાહિ કરવા પોલિસ અધીક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ના આદેશ મુજબ મદનીસ પોલિસ અધીક્ષક ઓમ પ્રકાશ ઝાટ સાહેબ ના જણાવ્યા મુજબ તાલાલા પોલીસ સ્ટે ગુ.ર ન ૧૧૧૮૬૦૦૭૨૨૦૨૪૬ / ૨૦૨૨ આઇ પી સી કલમ ૩૭૯ . ૧૧૪ મુજબ તારીખ ૨૨/૦૫ /૨૦ ૨૨ ના રોજ ગુન્હો રજી થયેલ જેમાં તાલાલા ગુરુકૃપા ટાયર વ્લ્કેનાઇઝર્સ ની દુકાન ની આગળ થી જુના નાના મોટા ૪૨ ટાયર મુદામાલ કિમત રુપિયા ૪૨૦૦૦ /  ની ચોરી કરી જે જગ્યા ના સીસી ટીવી કુટેજ ચેક કરતા ટાટા અશોક
લૅલેન્ડ રજી નંબર જીજે૦૧ ડિ ટી  9308 માં લઈ જાતા હોય બાતમી ના આધારે આરોપી(૧) મહેન્દ્ર ઉર્ફે લખન જેન્તી ગોલારાના રહે જુનાગઢ (૨) અજય ઉર્ફે સલમાન ભરત પંડીયા રહે જુનાગઢ (૩) એઝાઝ યુસુફ ભાઈ પંજા મુસ્લિમ સિપાઈ રહે જુનાગઢ ને  મુદામાલ નાના મોટા  ટાયર કિમત રૂપિયા 42000 તેમજ અશોક લલન્ડ છોટા હાથી જીજે 01 ડિ ટી 9308 કિમત રૂપિયા 100000 તેમજ મોબાઇલ ફૉન કિમત રુપિયા 5000 સાથે કુલ  કિંમત રુપિયા 1.47000 ના મુદામાલ સાથે ધરપકડ કરી ધોરણસર ની કાર્યવાહી માટે આગળ ની તપાસ તાલાલા પોલિસ  ઍ એસ આઈ બાંભણીયા ચલાવી રહેલ હોવાનુ પોલીસ અધીક્ષક ઓમ પ્રર્કાશ ઝાટ સાહેબ દ્વારા જણાવ્યું હતું
બાઈટ  ઓમ પ્રકાશ ઝાટ
રિપોર્ટ : સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ

IMG-20220524-WA0072.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *