Gujarat

ગોરખમઢી મોડેલ સ્કૂલ દ્વારા હાલ ચાલી રહેલ બોર્ડ ની પરિક્ષાર્થી ને પ્રોત્સાહન અપાયું 

હાર્દિક કાનાબાર પ્રાચી

 હાલ ચાલી રહેલી એસ એસ સી પરીક્ષા મોડેલ સ્કૂલ ગોરખમઢી સેન્ટર મુકામે પરીક્ષા આપવા આવેલ વિધાર્થી ભાઈઓ બહેનો ને કે એમ સી સભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ બક્ષીપંચ મોરચ ગીર સોમનાથ જિલ્લાના મંત્રીશ્રી ટપુભાઇ વાજા  તાલુકા પંચાયત ના સદસ્ય શ્રીમતી શિલ્પાબેન નારણભાઈ  તેમજ આચાર્ય શ્રી રમાબેન ઠુમર દ્વારા મીઠા મોઢા કરાવી ઉત્સાહ અને પ્રોત્સાહિત કરી અભિવાદન પાઠવ્યા હતા.

IMG-20220329-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *