Gujarat

ગોરી વ્રત નિમિતે  મહુધા  કે .એમ .પટેલ શાળા ખાતે મહેંદી હરીફાઈ સ્પર્ધા યોજાઈ

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ગોરી વ્રત નિમિતે  મહુધા  કે .એમ .પટેલ શાળા ખાતે મહેંદી હરીફાઈ સ્પર્ધા યોજાઈ  વિજેતા ને ઇનામ અર્પણ કરવામાં આવ્યું  મહુધા તાલુકા ની .કે .એમ .પટેલ શાળા માં મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ધોરણ ૧ થી ૫ ની  ૨૬ બાળાઓ એ ભાગ લીધો હતો.
જ્યારે ૧૩ જેટલી  ટિમો બનાવી સ્પર્ધા યોજવામાં આવી હતી  શાળામાં સ્પર્ધાનું તમામ આયોજન નું સંચાલન સોનલ બેન અને ગંગોત્રી
 બેન દ્વારા કરવામાં આવ્યું હતું .પ્રથમ નંબર તરીકે વિજેતા જીયા ફાતિમા ઈલિયાસ ભાઈ શેખ જ્યારે બીજા નંબરે રાવલ વિધિ અજય ભાઈ અને ત્રીજા ક્રમે પટેલ માહી રાહુલ ભાઈ ને શાળાના આચાર્ય હર્ષિત ભટ્ટ દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા .

IMG-20220711-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *