Gujarat

 ટંકારા ખાતે લોહાણા મહાજન તરફથી. યોજાયેલ સરસ્વતી સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો

  ગિરગઢડા
  ભરત ગંગદેવ.

ટંકારા ખાતે લોહાણા મહાજન તરફથી. યોજાયેલ સરસ્વતી સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. તેમાં રામધામ નાં પ્રણેતા શ્રી જીતુભાઇ સોમાણી /રઘુવંશી ક્રાંતિ મંચ નાં કેન્દ્રીય પ્રમુખ શ્રી ડોક્ટર ધર્મેશ ભાઈ ઠક્કર /મહેશ ભાઈ નગડિયા /લોહાણા સમાજ ની મહિલા વીરાંગના. સોનલબેન વસાણી /મુન્નાભાઈ ઠક્કર /મેહુલભાઈ નથવાણી /સમગ્ર ટંકારા મહાજન /મોરબી લોહાણા મહાજન /રાજકોટ રઘુવંશી સમાજ નાં અગ્રણીયો /હસુભાઈ ભગદેવ /વિનુભાઈ કટારીયા /તેમજ આજુ બાજુ વિસ્તાર નાં લોહાણા સમાજ નાં આગેવાનો સાથે રહીને. એકસાથે. એકજ અવાજે પ્રણ લીધું. કે સમાજ સંગઠિત કરવા માટે. જે પણ બી કરવું પડે. તે કરશુ. અને આપણું સૌનું પવિત્ર રામધામ નેં બનાવી નેં સમાજ ની એકતા અને અખંડ દિતતા બનાવીશુ

IMG-20220711-WA0563.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *