Gujarat

ગ્રામ સેવક ની ભરતી નિયમોમાં બીએસસી એગ્રીકલ્ચર બીએસસી હોર્ટિકલ્ચર બીએફ નો કરેલ સમાવેશ રદ કરવા કૃષિ ડિપ્લોમા ના વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

તારીખ:૧૧.૦૧.૨૦૨૨ ના રોજ નોટિફિકેશન જાહેર થયું છે જેમાં ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર બી.એસ.ની હોટીકલ્ચર,BE (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરી દેવામાં આવ્યો છે જેનાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાં અને BRS ના વિદ્યાર્થીઓ સાથે સીધો અન્યાય થવા જઈ રહ્યો છે.
કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને brs ના વિદ્યાર્થીઓ માટે સરકારી ક્ષેત્રમાં માત્ર ગ્રામસેવક’ પુરતી જ રોજગારીની તક રહેલી છે તેમજ વર્ગ-૩ની તેમના અભ્યાસક્રમને અનુરૂપ ફિલ્મને લગતી પોસ્ટ છે,ત્યારે બી.એસ.સી એગ્રીકલ્ચર બી.એસ.સી હોર્ટિકલચર BE(એગ્રીકલ્ચર) વગેરેને અગ્રીકલ્ચર વિસ્તરણ અધિકારી જેવી અનેક ભરતીઓમાં માન્ય ગણવામાં આવે છે અને રોજગારી માટેની ઓફીસર, પૂરના સ્કોપ રહેલ છે તે તમામ પોસ્ટ માટે કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાના અભ્યાસકો અને brs ને લાયક ગણવામાં નથી આવી રહ્યા).
વળી ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસસી એગ્રીકલ્ચર બી.એસ.સી. હોર્ટિકલ્ચર નથ (એગ્રીક્ચર)નું શૈક્ષણિક સ્તર ઊંચું હોવાથી આડકતરી રીતે ડિપ્લોમા અને brs માટે ગ્રામસેવક ભારતી નિયમોમાં સમાવેશ ન બરાબર છે કેમ કે ઉચ્ચ ડિગ્રીના વિદ્યાર્થીઓ પહેલાથી જ વર્ગ-૧ અને ૨ તેમજ એગ્રીકલ્ચર ઓફીસર વિસ્તરણ અધિકારી વગેરેની તૈયારી કરી રહ્યા હોય છે ત્યારે માત્ર ગ્રામસેવકની ભરતીમાં જ રોજગારીની આશા રાખીને બેસેલા કૃષિ ક્ષેત્રના ડિપ્લોના અનેbrs ના વિદ્યાર્થીઓ માટેની ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર બી.એસ.સી હોર્ટિકલચર BE (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરવાથી BRS અને કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા સાથે સીધો જ અન્યાય છે વળી તારીખ ૨૫.૧૧.૨૦૧૯ ના રોજ પંચાયત વિભાગ દ્વારા ગ્રામસેવકની ભરતી માટેના નવા નિયમો બનાવવામાંઆવેલા  તેમાં પણ બી.એસ.સી એગ્રીકલ્ચર,બી.એસ.સી હોર્ટિકલચર,BE (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરેલ
નહી અને ત્યારબાર એકપણવાર ભરતી થઈ નથી ત્યાં અચાનક આ પ્રમાણે નિયમોમાં ફેરફાર કરવાથી કૃષિ બેના ડિપ્લોમાં અને H
BRS ના વિદ્યાર્થીઓ સાથે સીધા જ અન્યાય છે. સબંખિત વિભાગો દ્વારા કોઈપણ નિર્ણયથી વિદ્યાર્થીઓ સાથે અહીત થાય તે માટે અગાઉ તારીખ: ૧૭.૦૭.૨૦૨૧ ના રોજ તેમજ ૨૭.૧૨.૨૦૨ ના રોજ અનેક આવેદનપત્રો દ્વારા તેમજ
૨૭.૧૨.૨૦૨૧ ના રોજ પંચાયત મંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી કૃષિ મંત્રીશ્રી અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ
અને ગ્રામ વિકાસ વિભાગને પત્ર દ્વારા રજુઆત કરી હતી તેમ છતાં કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાં અને BRS ના
વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી ન હોઈ તેવું ધ્યાને આવે છે.
તૈયારી તેમને વિનંતી છે કે તારીખ ૧૧.૦૧.૨૦૨૨ ના રોજ નિયોમાં ફેરફાર કરીને સમાવેસ કરવામાં આવેલ બી.એસ.સી એગ્રીકલ્ચર બી.એસ.સી હોર્ટિકલચર,BE(એગ્રીકલ્ચર)ને રદ કરવામાં આવે જેથી કરીને માત્ર ગ્રામસેવક પૂરતી જ રોજગારીની તક મેળવી રહેલા અને લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા કષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય.
આ રજૂઆત બાદ તાત્કાલિક ધોરણે ૦૧.૦૧.૨૦૧૮ના RR લાગુ નહિ કરવામાં આવે તો કૃષિ ક્ષેત્રનાડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓ સાથે મળી રાજ્યવ્યાપી ભારે માં ભારે આંદોલન કરવામાં ચીમકી આપવામાં આવે છે
બાઈટ,૧ બારીયા મિતેશ
બાઈટ,૨ બારીયા અનિલાબેન
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220117_120528.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *