Gujarat

છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર નિવાસી અધિક કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

૧૩ જેટલા પ્રશ્નો અંગે છોટાઉદેપુર નિવાસી અધિક કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં છોટાઉદેપુર જિલ્લામાં એક સરકારી મેડિકલ કોલેજ અને લો કોલેજ થાય અને છોટાઉદેપુર જિલ્લામાં જીઆઇડીસી અને સરકારી ઉદ્યોગો છપાઈ જેથી કરીને છોટાઉદેપુર જિલ્લાના યુવાનોને રોજગારી છપાઈ તેવા ૧૩ જેટલા પ્રશ્નો અંગે છોટાઉદેપુર નિવાસી અધિક કલેકટર આવેદનપત્ર આપવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત છોટાઉદેપુર જીલ્લા આમ આદમી પ્રમુખ DN rajput સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220307-WA0022-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *