Gujarat

છોટાઉદેપુર જિ. પ્રા. શિક્ષક સંઘની ચૂંટણી વિવાદ યથાવત સિનિયર ઉપપ્રમુખ પદ માટે બે વખત કરાઈ મત ગણતરી છતાં વિજેતા ઉમેદવાર જાહેર ન કરાયો

છોટાઉદેપુર જિ. પ્રા. શિક્ષક સંઘની ચૂંટણી વિવાદ યથાવત સિનિયર ઉપપ્રમુખ પદ માટે બે વખત કરાઈ મત ગણતરી છતાં વિજેતા ઉમેદવાર જાહેર ન કરાયો રવિવારે કરાયેલ રેગ્યુલર ગણતરીમાં માયાબેન જોષીને 2 મતની મળી હતી લીડ હરીફ ઉમેદવાર દિપક રાઠવા દ્વારા રિકાઉંટિંગ માંગતા ફેરગણતરી કરાઈ ફેરગણત્રીમાં દીપક રાઠવાને મળી 2 મતની લીડ ફરી માયાબેન જોશીએ રિકાઉંટિંગની કરી માંગ ચૂંટણી અધિકારીએ બને પક્ષે સહમતી લઈ સોમવારે બપોરે 3 વાગે ગણતરી કરવાનું જાહેર કર્યું આજે રાત સુધી નાતો મત ગણતરી હાથ ન ધરાઈ કે ના કોઈ નિર્ણય લેવાયો, માત્ર વાદ વિવાદ ચાલ્યો અન્ય શિક્ષકોએ મધ્યસ્થી કરી ચિઠ્ઠી ઉછાળવાનો અથવા એક હોદ્દો વધારી બંનેને વિજેતા જાહેર કરવાની આપી સલાહ બંને ઉમેદવારોએ સલાહને માન્ય ન રાખતા વિવાદ યથાવત દિપક રાઠવા તરફથી હવે રિકાઉંટિંગ  નહિ કરી ફેરગતરીમાં 2 મત વધારે મળ્યા હોય વિજેતા જાહેર કરવાની માંગ સાથે આપી વાંધા અરજી એક્સપર્ટ ની સલાહ બાદ નિર્ણય જાહેર કરવાની ચૂંટણી અધિકારીએ કરી જાહેરાત.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220912_221153.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *