સુરેન્દ્રનગર જીલ્લા ના ધાગન્દ્રા તાલુકા ઈશોદરા ગામ માં ખેતીની જમીનમાં ખેતી કરવા ગયેલા હતા ચોથા ભાગે ૩૦ વીઘા માં કપાસ, રાયડો,દિવેલા નો પાક કરેલો અને મજુરોને તેમની મળવા પાત્ર રકમ ૨,૮૨,૦૦૦/- લેવાના થાય છે.જે ત્યાં ના ખેડૂતો આપતા નથી.
આ બાબતે ધારાસભ્ય શ્રી મોહનસિંહ છોટુભાઈ રાઠવા એ મેં, શ્રમ નિયામક શ્રી, શ્રમ આયુક્ત ની કચેરી ,સેક્ટર -૧૧, ગાંધીનગર ને પત્ર લખીને જે અરજી ની નકલ સાથે મોકલી ઉપલી કક્ષાએ થી તપાસ કરીને ગરીબ આદિવાસી ખેત મજુરને તેના ભાગના પૈસા મળે એવી ધારાસભ્ય શ્રી એ લાગણી વ્યક્ત કરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

