Gujarat

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આવેલ કડીયા કંટ્રકશન પ્રાઈવેટ લિમિટેડ ભાડીયો ચારેય બાજુ ખુલો હોવાના કારણે ડસ્ટીંગ ઉડવા થી ખેડૂતોના પાકને અને લોકો ખૂબ જ પરેશાન…..

વિક્રમ સાખટ રાજુલા
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આવેલ કડિયા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખનીજનો બેફામ વેડફાટ કરી રહ્યા છે …
ખેડૂતોએ ભડિયા બાબતે અવર નવર રજૂઆતો કરવા છતાં પણ આજદિન સુધી કોઈ પણ પ્રકારની આડી દીવાલ ન બનાવવા ના કારણે કકરીના ભડિયાની ડસ્તિંગ ખેડૂતોના ખેતરો આવવા ના ખેતરમાં ઊભેલો પાક પણ બળીને ભસ્મ થઈ રહ્યા છે…..
પોલીસનો કોઈ ડર ના હોય તેથી ભડિયાના ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે રાજકીય વગ ધરાવતા ખનીજ માફીયાઓ દ્વારા ખેડૂતનો હેરાન કરી રહ્યા છે….
ખેડૂતોને હાલ કોઈ સહારો રહ્યો નથી જાઈ તો ક્યાં જાઈ
ઉપર આભ ને નીચે ધરતી પણ ખેડુતોને રહેવા મજબૂર કરી દીધા છે…..
ખેડૂતના પરિવારમાં નાના થી મોટા તમામ લોકો ભડિયા ના દ્રષ્ટિના કારણે કોઈને કોઈ રોગોના ભોગ બન્યા છે ત્યારે ખેડૂતો દ્વારા સતત પાંચ વર્ષથી રજૂઆતો કરવા છતાં પણ એના કારણે આજે ખેડૂતોને આત્મવિલોપન કરવાનો વારો આવ્યો છે….

IMG_20220324_122906.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *