છોટાઉદેપુર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી માર્ચ-૨૦૨૨ માં ધો-૧૦ અને ધો-૧૨ ની જાહેર પરીક્ષાઓ યોજાનાર છે. કોરોના કાળના માઠાં પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર, આત્મવિશ્વાસનો અભાવ, યાદ નથી રહેતું, વાચવું નથી ગમતું, આવી અનેક સમસ્યાઓ જોવા મળી રહે છે. વિદ્યાર્થીઓ પુરેપુરા આત્મવિશ્વાસ સાથે, નિર્ભયપણે પરીક્ષા આપી જલવંત સફળતા મેળવે તેવા શુભાશય સાથે એક “કાઉન્સીલીંગ સેંન્ટર” જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, છોટાઉદેપુર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જેમાં માર્ગદર્શન આપનાર સભ્યોના નામ તેમજ કોન્ટેક્ટ નંબર નીચે મુજબ છે.વિદ્યાર્થીઓ કોઇપણ સમયે પોતાને મુંઝવતા પ્રશ્નો બાબતે આ મોબાઇલ નંબર પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.
૧.હિતેષભાઇ જી.-ચૌહાણ- આચાર્ય – એસ.એફ.હાઇસ્કુલ, છોટાઉદેપુર.મો-99793 96411
૨.શાહિદ એ.શેખ.- આચાર્ય- શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ.મો-98794 15365
૩.શૈલીબેન પંડ્યા.-આચાર્ય- મણીબેન પટેલ કન્યા વિદ્યાલય, છોટાઉદેપુર.મો-94273 43790
૪.ગીતાબેન પટેલ.-આચાર્ય- કન્યા વિદ્યાલય, સંખેડા.મો-93773 83837
૫.રવિન્દ્રકુમાર એસ.મહંત.- આચાર્ય – ધી શારદા હાઇસ્કુલ, આનંદપુરા.મો-97148 78765
૬.તૃપ્તિબેન કે.રોહિત.ઇ- આચાર્ય- સરકારી માધ્યમિક શાળા, વંકલા.મો-79845 45023
૭.પ્રિયંકાબેન બી. પટેલ- મ.શિક્ષક- શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ.મો-99047 02077
૮.જયદિપશિંહ એન.શિનોરા- મ.શિક્ષક- સરકારી માધ્યમિક શાળા, વંકલા.મો-96628 51445
૯.સમનુખભાઇ એમ.બારીઆ- મ.શિક્ષક- એસ.એફ.હાઇસ્કુલ, છોટાઉદેપુર.મો- 98248 99051
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
