ઊના – કોરોનાની ત્રીજી લહેરે પગ પેસારો કરતાની સાથેજ વેક્સીનેશન સેન્ટર પર લાંબા દિવસ બાદ કતાર જોવા મળતી હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી પ્રારંભ થયેલ વેક્સીનેશન સેન્ટર પર ૨૧૦૦ થી વધુ લોકોએ વેક્સીનના ડોઝ લગાવેલ આમ ત્રીજી લહેરની બિકે લોકો સવારથી જ વેક્સીનેશન સેન્ટર પર ઉમટી પડે છે.


