નસવાડી…છોટાઉદેપુર
નસવાડી ખાતે કોમ્યુનિટી હોલમાં તાલુકા કક્ષાનો પશુપાલન શિબિર કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય પશુપાલન ખાતુ ગાંધીનગર અને જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા પશુપાલન વિશે તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું
કાર્યક્રમમા ઉપસ્થિત વી કે ગરાસીયા છોટાઉદેપુરજિલ્લા પશુપાલન અધિકારી નાયબ પશુપાલન અધિકારી તેમજ જિલ્લાના તમામ પશુચિકિત્સા અધિકારીઓ હાજર રહ્યા હતા
પશુપાલન શિબિર કાર્યક્રમ મા 200 જેટલા પશુપાલકો ને વૈજ્ઞાનિક પ્રદ્ધિથી પશુઓ માં થતા રોગો અને તેનું નિદાન તેમજ પશુપાલન વિશે માર્ગદર્શન આપ્યુ હતુ
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


