હાર્દિક કાનાબાર પ્રાચી
મહાઆરતી, સુંદરકાંડ, હનુમાન ચાલીસા, પ્રસાદ બટુક ભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા.
પ્રાચી તીર્થ. ખાતે તત્કાલ હનુમાન મંદિર રે હનુમાન જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહા આરતી, સુંદરકાંડ, હનુમાન ચાલીસા, તેમજ બટુક ભોજન સહિત નું આયોજન કરવામાં આવ્યુંહતું આ પ્રસંગે ગામલોકો એ મોટી સંખ્યામાં મહા આરતીનો લાભ લીધો હતો અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગ ને સફળ બનાવવા ગામ ના યુવાનો તેમજ આગેવાનો એ હાજર રહી પ્રસંગ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

