રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
પ્રાથમિક શાળા અભરીપુર તરફથી ગામમાં નવા સરપંચ પદે ચૂંટાઈ નેં આવેલા સરપંચ નું સ્વાગત કરવામાં આવ્યું શાળા ના આચાર્ય શ્રી અમિતભાઈ બારોટ પ્રા શાળા ના શિક્ષકો દ્વારા જીલ્લા ટીમ આર એસ એસ નું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગ્રામજનો એ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા .


