Gujarat

બોડેલીની સફાયર સ્કૂલમાં  કેજી વિભાગ ના બાળકો દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ 

બોડેલી ની સફાયર પબ્લિક સ્કૂલમાં કેજી વિભાગ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બધા બાળકો જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે એક નાટક કર્યું હતું અને બધા જ બાળકો રાધા,કૃષ્ણ, નંદ, યશોદા,
ગોવાળ, ગોપી વગેરે બનીને આવ્યા હતા અને કોઓર્ડીનેટર સ્મિતા સેન બાળકોને જન્માષ્ટમી વિશે માહિતી પણ આપી હતી તમામ બાળકોએ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો
બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો
આમ બોડેલી ની સફાયર પબ્લિક સ્કૂલમાં કેજી વિભાગ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220818-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *