ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી નગરમાં વૈષ્ણવ સમાજ દ્વારા જગતગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવની ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સાંજે સોમનાથ સોસાયટી માંથી નિકળેલી શોભાયાત્રામાં યુવરાજ સિદ્ધાંત રાજા પધાર્યા હતા સવારે બોડેલીના રાજમાર્ગો પર વૈષ્ણવજનો પ્રભાતફેરી કરી હતી દિવસભર વિવિધ મનોરથ દર્શન થયા હતા સાંજે પ્રભુજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તેમાં વૈષ્ણવ યુવાનો એક સરખા પીળા કલર ના વસ્ત્રો પહેરી અને પાઘડીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા મંદિરમાં દિવ્ય દર્શન કર્યા પછી સમસ્ત વૈષ્ણવ જન ને વૈષ્ણવ વાળી માં મહાપ્રસાદી લીધી હતી
બોડેલી નગર મા મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


