Gujarat

બોડેલી માંથી પસાર થતી પ્રતાપનગર છોટાઉદેપુર ડેમો પેસેન્જર ટ્રેન ફરી શરૂ થતાં લોકોમાં ખુશી

કોરોના મહામારી ના સમયે ડેમુ પેસેન્જર ટ્રેનો બંધ થઈ હતી બે વર્ષ કરતાં વધુ સમય બાદ ટ્રેન ફરી શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે બોડેલી થી પ્રતાપનગર અને બોડેલીથી છોટાઉદેપુર સુધી દિવસમાં ત્રણ ટાઈમ ટ્રેન ઉપડશે જેના કારણે રોજ અપડાઉન કરતા મુસાફરોને મોટી રાહત મળશે છોટાઉદેપુર પ્રતાપનગર ડેમો પેસેન્જર ટ્રેન કોરોના મહામારી ના કારણે બંધ થઈ હતી જે ફરી શરૂ થતા પૂર્વપટ્ટી વિસ્તારના લોકોને રાહત જોવા મળી છે બોડેલી થી ડભોઈ નું ભાડું 30 રૂપિયા તેમજ પ્રતાપનગર સુધી ૪૦ રૂપિયા રહેશે અને આ ટ્રેન બોડેલી માં બપોરે  બે પંદર કલાકે આવી હતી અને સાંજે 4:30 વાગ્યે ફરીથી પ્રતાપનગર જવા રવાના થઈ હતી
બોડેલી થી પ્રતાપ નગર અને બોડેલીથી છોટાઉદેપુર સુધી દિવસમાં આ ટ્રેન ત્રણ ટાઈમ ઉપડશે જેના કારણે અપડાઉન કરતા મુસાફરોને મોટી રાહત મળશે
 ઉલ્લેખનીય છે કે પ્રતાપનગર છોટાઉદેપુર ડેમો પેસેન્જર ટ્રેન  પુન શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220416-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *