Gujarat

ભાનેર હાઈસ્કૂલ અને આઈ.ટી.આઈ ખાતે વેક્સીન કેમ્પ યોજાયો

રિપોર્ટર.મકસુદ કારીગર
ભાનેર હાઈસ્કૂલ અને આઈટીઆઈ મા વેક્સીન નો કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫ વર્ષ થી ૧૮ વર્ષ સુધી ના વિદ્યાર્થીઓ નું કોવિડ રસીકરણ કરવામાં આવ્યું તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહ થી રસીકરણ માં ભાગ લીધો હતો અને સરકાર ની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરી 15 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકો ને રસી મૂકવામાં આવી.

IMG-20220106-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *