Gujarat

મહુધા તાલુકાના સાપલા ગામે કરંટ લાગવાથી પતિ પત્નિ ના કરુણ મોત 

મકસુદ કારીગર,કઠલાલ
 મહુધા તાલુકાના સાપલા ગામે ગોડાઉનમાં રાત્રે ઉંઘવા માટે જતાં હતા.ગત રાત્રે બાથરૂમમાં કરંટ લાગવાથી પતિ પત્નિ ના કરુણ મોત નિપજ્યું હતું. પટેલ મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ. તથા પત્નિ  સોનલબેન મહેન્દ્રભાઈ.નુ મોત નિપજ્યું હતું.
   સૂત્રો દ્વારા પ્રાપ્ત  માહિતી પ્રમાણે સાપલા ગામે મલેક  ફળીયામાં બે વિજ પોલ પડવાની તૈયારી માં જ છે જે અંગે સરપંચ દ્વારા બે માસ પહેલાં લેખિત માં જાણ કરવામાં આવી છે છતાં પણ વિજ કંપની જાણે અકસ્માત થાય તેની રાહ જોઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.

IMG-20220719-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *