નિસાર શેખ,મહુધા
મહુધા શહેર કાછીયા પટેલ વાડી ખાતે શકિત કેન્દ્ર ૫ માં મહુધા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ટીફીન બેઠક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ રણછોડજી મંદિરના મહંત શ્રી રામલખન દાસજી મહારાજ ની મુલાકાત કરી હતી ત્યાર પછી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ મહુધા નાં કૈલાસધામ માં રાખવામાં આવેલ જેમાં આ પ્રસંગે જિલ્લાના ઉપ પ્રમુખ સેજલબેન બ્રહ્મભટ્ટ , મહુધા શહેર સંગઠનના પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ ( મોન્ટુ ભાઈ ) , મહુધા નગરપાલિકા નાં પુર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ , જિલ્લાના મહિલા મોરચાના ઉપ પ્રમુખ વિધિ બેન , મહામંત્રી મધુભાઈ રબારી , પંકજભાઈ ત્રિવેદી , જિલ્લાના આઈ.ટી.સેલનાં હેમંતભાઈ પટેલ , યુવા મોરચાના પ્રમુખ હર્ષ બ્રહ્મભટ્ટ , પ્રભારી કૃણાલ અં પટેલ , પ્રજ્ઞેશ કુમાર પરમાર , સુનિલભાઈ તળપદા , વિક્રમભાઈ તળપદા , મેહુલભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં


