Gujarat

માણાવદર શહેરમાં રક્ષાબંધન પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી

માણાવદર શહેરમાં રક્ષાબંધન પર્વની પુરજોશમાં ઉજવણી કરવામાં આવી હતી બહેને પોતાના ભાઈને રાખડી બાંધી રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધીને તેની લાંબી ઉંમર સંપન્નતા અને ખુશાલીની કામના કરે છે તેમજ ભાઈ પોતાની બહેનને કપડા, ઘરેણા, પૈસા તથા સિક્કા ભેટ આપીને તેની રક્ષા કરવાનું વચન આપે છે રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનો  આ એક પવિત્ર તહેવાર છે

IMG-20220811-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *