આજરોજ તારીખ 2. 4.2022 ના રોજ મોટા ઉજળા ગામે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા તેમજ કુકાવાવ તાલુકા પ્રભારી હિંમતભાઈ દોંગા, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, જિલ્લા પંચાયત પ્રમુખ જલ્પેશભાઈ મોવલીયા, તાલુકા પંચાયત પ્રમુખ વસંત ભાઈ સોરઠીયા, કારોબારી ચેરમેન પ્રાગજીભાઈ વસાણી, સરપંચ વિપુલભાઈ ખીમાણી, માજી સરપંચ વિનુભાઈ લુણાગરિયા, ઉપસરપંચ જગદીશભાઈ ગજેરા ની ઉપસ્થિતિમાં મોટા ઉજળા ગામના પીઢ કોંગ્રેસી અગ્રણી કનુભાઈ કથીરિયા, પ્રવીણભાઈ ગજેરા,છગનભાઈ ગજેરા, કિશોરભાઈ કથીરિયા, નરેન્દ્ર ભાઈ કથીરિયા, પ્રવીણ ભાઈ બુટાણી, વિઠ્ઠલભાઈ સખવાળા, પ્રાગજીભાઈ ગજેરા, વસંતભાઈ ગજેરા, વિશાલ ભાઈ કથીરિયા, મુકેશભાઈ છોડવડીયા, ધીરુભાઈ કથીરીયા, મનસુખભાઈ બુટાણી, બાબુભાઈ કથીરિયા, વસંતભાઈ કથીરિયા, નીકુંજ કથીરીયા, રસિક કથીરિયા, ચુનીભાઈ કથીરિયા તેમજ દોઢસોથી બસ્સો કોંગ્રેસી કાર્યકર્તાઓ એ વિધિવત રીતે કેસરીયો ધારણ કરી ભાજપ માં પ્રવેશ કર્યો.


