Gujarat

રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર . પાટીલ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે જસદણ શહેર ના કુપોષિત બાળકોને પ્રોટીન યુક્ત આહાર વિતરણ કાર્યક્રમ યોજાયો….  

ગિરગઢડા
  ભરત ગંગદેવ
     જિલ્લા ભાજપ બક્ષીપં ચ મોરચા અધ્યક્ષ હરેશભાઈ હેરભા ના અધ્યક્ષ સ્થાને અને  રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રભારી મયુરભાઈ માંજરીયા મુખ્ય મહેમાન ની ઉપસ્થિત રહ્યા હતા.
જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડ દ્વારા  કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી .રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી રમાબેન મકવાણા. રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મહામંત્રી શ્રી નવિનપરી ગૌસ્વામિ. રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ઉપ પ્રમુખ શ્રી અશોકભાઈ ચાંવ હાજર રહી કુપોષિત બાળકો ને પ્રોટીનના ડબ્બા .પાણી ની બોટલ.નાસ્તા બોક્સ નું વિતરણ કરી સી આર પાટીલ સાહેબ ના જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.
આ તકે રાજકોટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી .પૂર્વ શહેર જસદણ ભાજપ પ્રમુખ  ગજેન્દ્રભાઈ રામાણી. જસદણ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયા. રાજકોટ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી મુકેશ ભાઈ મકવાણા .જસદણ શહેર પ્રમુખ અનિલભાઈ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી શહેર ભાજપ મહામંત્રી ભરતભાઇ છાયાણી(બી.બી.સી) . શહેર ભાજપ અગ્રણી પંકજભાઈચાંવ . જસદણ શહેર ભાજપ  બક્ષીપંચ મોરચા મહામંત્રી અમરસિંહ ભાઈ રાઠોડ.બક્ષીપંચ મોરચા મંત્રી હરપાલભાઈ ધાંધલ. જસદણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ રાજુ ચાવડા. જસદણ નગરપાલિકા કોર્પોરેટ જે.ડી ઢોલરીયા. કોર્પોરેટર સોનલબેન વાસાણી. મહિલા મોરચા જસદણ શહેર પ્રમુખ  રશ્મિતાબેન બડમલિયા .જજસદણ  યુવા ભાજપ પ્રમુખ નિલેશભાઈ દુધરેજીયા યુવા ભાજપ ઉપપ્રમુખ દીપુ ભાઈ વાઘેલા જસદણ શહેર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ  અશોકભાઈ ધાધલ.અનુસૂચિત જાતિ ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા અશોકભાઈ બથવાર. અનુસૂચિત જાતિ પ્રમુખ જીતુભાઈ દાફડા સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા.

IMG-20220316-WA0457.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *