Gujarat

રાણપુર શહેરમાં રામદેવપીરના મંદીરે વૃક્ષારોપણ તથા ભાજપ નો સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો…

જુના જંનસંઘના કાર્યકર્તા અને આગેવાન દીપકભાઈ રાવળ,જીલ્લા ભાજપ પ્રમુખ,તાલુકા પંચાયતના પ્રમુખ સહીત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા
બોટાદ જીલ્લાના રાણપુર શહેર માં કુંભારવાડા માં રામદેવપીર ના મંદીરે વૃક્ષારોપણ તેમજ ભાજપ નો સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો.મંદીરના પરીસર માં આગેવાનોના હસ્તે વિધિધ જાતના વૃક્ષો નું રોપાણ કરવામાં આવ્યુ હતુ અને ભાજપ સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બોટાદ જિલ્લા ભાજખ પ્રમુખ ભીખુભા વાઘેલા,જનસંઘ ના જુના કાર્યકર્તા અને બ્રહ્મસમાજ ના આગેવાન દિપકભાઈ રાવળ,પ્રભારી જામસંગભાઇ પરમાર રાણપુર તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ સોલંકી,બોટાદ જિલ્લા યુવા ભાજપ ના પ્રમુખ જીગ્નેશભાઇ બોળિયા,બોટાદ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના પ્રભારી મહેશભાઈ ચાવડા,હરેશભાઇ ધાંધલ,જગદીશભાઇ મકવાણા,બોટાદ જિલ્લા ભાજપ મહિલા મોરચા ના મહામંત્રી નયનાબેન દેશાણી,રાણપુર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન સુરેન્દ્રસિંહ પરમાર,રાણપુર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન હીરાભાઇ ખાણીયા, રાણપુર તાલુકા ભાજપ ગ્રામ્ય ના મહામંત્રી હરપાલસિંહ ઝાલા,પ્રવિણ બાવળિયા,પૂર્વ મહામંત્રી ભરતસિંહ ડોડીયા,રાણપુર યુવા ભાજપ ના પ્રમુખ રવિરાજભાઇ ધાધલ,રાણપુર શહેર યુવા ભાજપ પ્રમુખ વિશાલ પાટડીયા,વિજયસિંહ ચૌહાણ પ્રમુખ odc મોરચો,ઘનશ્યામભાઈ બારૈયા,ભરતભાઇ ડાભી ઉપ.પ્રમુખ રાણપુર શહેર ભાજપ બક્ષીપંચ મોરચો,બુબાવાવ સરપંચ, લલિતભાઈ તલસાણિયા, રાણપુર શહેર ભાજપ ઉપ.પ્રમુખ, ઇકબાલ પાયક a.p.m.c. ડાયરેકટર, વિજયભાઇ કોરડીયા રાણપુર શહેર ભાજપ મહામંત્રી અનુસૂચિત જાતિ મોરચો,તેમજ હોદ્દેદાર ઓ કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકર તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન
વિરમભાઈ સીતાપરા, બોટાદ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના મહામંત્રી,દેવરાજભાઇ રબારી રાણપુર શહેર ભાજપ પૂર્વ ઉપપ્રમુખ,કિશનભાઇ મકવાણ પ્રમુખ રાણપુર શહેર ભાજપ અનુ.જાતિ મોરચો,દેવાંગભાઇ રાઠોડ,પૂર્વ પ્રમુખ યુવા ભાજપ રાણપુર, મનસુખ મેર બોટાદ જિલ્લા ભાજપ યુવા મોરચા ના મંત્રી,મુકેશભાઈ સભાડ અખંડ આનંદ ગ્રુપ,નિપુલભાઇ રબારી પૂર્વ પ્રમુખ,યુવા ભાજપ રાણપુર શહેર ,જાહિરભાઇ પાયક પૂર્વ ઉપપ્રમુખ રાણપુર શહેર ભાજપ સહિત કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220708-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *