રીપોર્ટર.મકસુદ કારીગર.કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લાડવેલ અને અનારા શક્તિ કેન્દ્ર ખાતે ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી ના પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. પ્રસંગે કઠલાલ તાલુકા પ્રમુખ કિરણ ડાભી ,પ્રવીણભાઈ રાઠોડ જિલ્લા સદસ્ય ફાગવેલ,ખેડા જિલ્લા મંત્રી રાજુભાઇ પટેલ , દલપત સિંહ ઝાલા તેમજ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જશ્રી ઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.


