Gujarat

લીલીયા મોટા ખાતે નાવલી બજાર માં થી મસમોટું  કન્ટેનર પસાર થતા વિજપોલ ધરાશાયી થયા

લીલીયા ની બજાર માંથી ટ્રેઇનના ડબ્બો લઈને નીકળેલ મસમોટા ટ્રકે સર્જાયો અકસ્માત…….
લીલીયા શહેરની નાવલી બજાર માંથી નીકળેલ મસમોટા ટ્રકે ૨ વિજપોલ કર્યા ધરાશાહી……
એક વિજપોલ અન્ય એક ટ્રક પર પડ્યો…..
કન્ટેનર પાછળ આવતી વિદ્યાર્થીઓની  અને એસટી બસનો ચમત્કારિક બચાવ થયો
વિજપોલ રસ્તાઓ વચ્ચે પડતા વાહન વ્યવહાર થયો બાધિત
સાવરકુંડલાથી ગારીયાધાર જવાનો માર્ગ થયો બાધિત.
લીલીયાના શ્યામ વાડી પાસે ટ્રક કન્ટેનરે અકસ્માત સર્જતાં વીજ વાયર કન્ટેનર સાથે ભરાતા ૨ થાંભલા ઓ ધરાશાયી થયા વીજ પુરવઠો ખોરવાયો
PGVCL ની ટીમ એમ ડી રાઠોડ સાહેબ ની આગેવાની માં તાત્કાલિક ઘટના સ્થળે  પહોંચી વીજ પુરવઠો કાર્યરત કરવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220719-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *