Gujarat

 લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા જેતપુરપાવી પોસ્ટે. વિસ્તારના રાયપુર ગામેથી મો.સા. ઉપર લઇ જવાતો કિ.રૂ.૬૪,૬૨૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો.

 ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ સ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ… જે અન્વયે શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના માણસો સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાયપુર ગામે કેનાલ ઉપરથી એક મોટરસાયકલ સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી પ્રોહીબીશન એકટ મુજબ જેતપુરપાવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220311-140855_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *