Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં એન. એસ. એસ. ના ઉપક્રમે સમૂહ સફાઈનો કાર્યક્રમ યોજાયો. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ, સાવરકુંડલામાં સમૂહ સફાઈનો કાર્યક્રમ યોજાયો.
આજરોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં એન.એસ. એસના ઉપક્રમે સમૂહ સફાઈનો કાર્યક્રમ યોજાયો જેમાં એન.એસ.એસ ની સ્વયંસેવિકાઓએ સમગ્ર બિલ્ડીંગ ઉપરાંત કમ્પાઉન્ડરની સફાઇની કામગીરી પ્રશંસનીય રીતે પાર પાડી. કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રિન્સીપાલ શ્રી ચાવડા સાહેબ, પ્રોગ્રામ ઓફીસર પ્રા.છાયાબેન શાહ, કોર્ડીનેટર પ્રા.ડો.કે. પી. વાળા, પ્રા.ડો.પી.એમ. શુક્લા, પ્રા. ડો.હરિતાબેન જોષી, પ્રા.ડો.આર. એ.કુરેશી,ડો. જાગૃતિબેન રાઠોડ, પ્રા.કે.બી.પટેલ,પ્રા.દિપકભાઈ,પ્રા.નયનાબેન,રેખાબેન,જીજ્ઞાબેન,બગડાભાઈ, કાસમભાઈ,ભીખુભાઈ,કલ્પનાબેન વગેરેએ સક્રિય સહયોગ આપ્યો.

IMG-20220311-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *