Gujarat

વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્ય કક્ષાના યોગ વિજેતા દ્વારા દિવ ખાતે યોગ નિદર્શન

   ગિરગઢડા
   ભરત ગંગદેવ…
સમગ્ર વિશ્વમાં ૨૧ જુન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધી સૌકોઈ યોગ કરી શરીરને સ્વસ્થ રાખે છે. યોગ એ ભારતીય સંસ્કૃતિનો વારસો છે. વિશ્વ ને યોગની ભેટ ભારત તરફથી મળેલ છે. ગુજરાત સરકાર વિવિધ આયોજનો કરે છે તેમાં યોગને પણ એટલું જ મહત્વ આપે છે. સાહિલ, દેસાઈ ભવ્ય, વાછાણી ગ્રેસી, પરમાર હેલી તથા સમગ્ર ગુજરાતમાંથી રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોએ દિવ ખાતે જહાજ પર યોગ નિદર્શન કરી પર્યટકો ને મંત્ર મુગ્ધ કર્યા હતા.

IMG-20220620-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *