Gujarat

વેરાવળ માં લોહાણા સમાજના નવા હોદેદારો અનેવોરિયર્સે એમ્બ્યુલ્સ સેવા ૧૦૮ ની ટીમ  નું ગુજરાતી અભિનેત્રી રાજેશ્રી મીના નગી દ્વારા  સ્વ સોની હીરા બહેન પ્રભૂદાસ સતિકુંવર સેવા સમિતિ અને દ્વારા સન્માન કાર્યક્ર્મ યોજાશે

વેરાવળ સોમનાથ માં અનેક પ્રકારની સેવા માટે સદા અગ્રેસર રહેતામુંબઈ વસઈ રહેતા ગુજરાતી  અભીનેત્રી રાજેશ્રી મીના પંજાબી મીના હરબન્સ સીંગ નગી  અને ઇન્ટર નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી હેમાલી બેન સેજપાલ (માવલિયા) દ્વારા આગામી દિવસોમાં તારીખ ૨૭ /૦૧ /૨૦૨૨ ગુરુવારે સ્વ સોની હીરાબેન પ્રભૂદાસ સતિકુંવર સેવા સમિતિ દ્વારા કોરાના મહામારી ના દિવસો  પોતાના જીવન ની પરવાહ કર્યા વગર હોસ્પિટલ લઈ જવામાં સેવા બજાવતા એમ્બ્યુન્સ સંચાલકો તેમજ અન્ય ઇમરજન્સી સેવાઓ ૧૦૮ ની ટીમ સાથે વેરાવળ લોહાણા સમાજના પ્રમુખ તરીકે દિપક ભાઈ કક્કડ ઉપ પ્રમુખ રમેશ ભુપ્તા તેમજ માનદ મંત્રી ચિરાગ ભાઈ કક્કડ સભ્ય બિપીન ભાઈ તનનાં અને બિપિન ભાઈ અભાણી  ને મુંબઈ વસઈ રહેતા ગુજરાતી  અભીનેત્રી રાજેશ્રી મીના પંજાબી મીના નગી અને ઇન્ટર નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી હેમાલી બેન સેજપાલ ના સયુંકત ઉપક્રમે સ્વ સોની હીરાબેન પ્રભૂદાસ સતિકુંવર સેવા સમિતિ દ્વારા
તારીખ ૨૭ /૦૧/ ગુરુવાર સન્માન કાર્યક્ર્મ નું આયોજન કરાશે
   હોવાનું સ્વ સોની હીરાબેન સતિકુંવર સેવા સમિતિ ના સોની યોગેશ ભાઈ સતિકુંવર  દ્વારા જણાવ્યુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *