Gujarat

શક્તિધામ છીપડી ટ્રસ્ટ આયોજિત શક્તિમાતાજીનો પ્રથમ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

મકસુદ કારીગર,કઠલાલ
આ સમગ્ર કાર્યક્રમમાં વિવિધ આયોજનો જેવાં કે માતાજીની ત્રણ દિવસની ભવ્ય શોભાયાત્રા,મહાયજ્ઞ,81 જેટલા બટુકોની સમૂહ ચૌલક્રિયા,ભવ્ય રાસ ગરબા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા પાટોત્સવમાં છીપડી-ગોગજીપુરા તથા આજુબાજુ વિસ્તારના  ગામોના હાજારો ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.સૌએ દર્શન – પ્રસાદનો લાભ લીધો હતો.સમગ્ર કાર્યક્રમમાં 35000 થી વધુ સ્વયં સેવકોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

IMG-20221106-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *