Gujarat

સંખેડા તાલુકાની રામપુરા ગ્રામ પંચાયતની ગ્રામસભા યોજાઇ

સંખેડા તાલુકાના રામપુરા ગ્રામ પંચાયતની ગ્રામ સભા રાખવામાં આવી હતી જેમાં ઉપસ્થિત સંખેડા મામલતદાર સર્કલ રામપુરા ગ્રામ પંચાયત સરપંચ રામપુરા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ તમામ સભ્યો તલાટી કમ મંત્રી આરોગ્ય કર્મચારી તેમજ રામપુરા ગામના રહીસો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તલાટી દ્વારા વિકાસ ના કામો ની ચર્ચા કરવામાં આવી ૧૫ માં નાણાપંચના અગાઉ મંજુર કરેલ કામોની બહાલી આપી સરકાર દ્વારા મળતા લાભો વિશે તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું પ્રજાના પડતર પ્રશ્નો વિષે નોંધ લેવામાં આવી છે તદુપરાંત ગામમાં સ્વચ્છતા રાખવા અને પાણીનો બગાડ ન કરવા માટે અપીલ કરવામાં આવી સંખેડા તાલુકાની રામપુરા ગ્રામ પંચાયતની ગ્રામસભા માં ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220609-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *