સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજ રોજ દોલતી ગામે ઉંમર.૧૨થી ૧૪ વર્ષના બાળકોની કોરાના વેક્સીનની શરૂઆત કરવામાં આવેલ… તેમાં ઉપસ્થિત અજયભાઈ દવે અધિકારી. પરેશ પરમાર તેમજ કર્મચારીઓ વિશ્વાબેન સીસરા..
બેનાબેન રાઠોડ, હિરલબેન દવે, સંગીતા કાછડ,દક્ષાબેન વ્યાસની ટીમે તમામ બાળકોને કોરાનાની વેક્સીન આપેલ….


