ગિરગઢડા
ભરત ગંગદેવ.
સુત્રાપાડા તાલુકાના આનંદપરા ગામે અબુંજા ફાઉન્ડેશન દ્રારા પશુ માં લંપી વાયરસ ના વેક્ષીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ જગ્યાએ આ કેમ્પ રાખવામાં આવેલ ગામ ની અંદર 150થી વધુ જેટલા પશુ ઓનું વેક્સિન આવેલ હતી આ લંપી વાયરસ નો રોગ સામાન્ય રીતે દુધાળા પશુઓમાં થતો રોગ છે. જેથી આ રોગ મુખ્યત્વે દુધાળા પશુઓ જેવા કે ગાય અને ભેંસમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. આ વાયરસ રોગ ને ચક્રમિત થી રોકવા માટે આજે સુત્રાપાડા ના આણંદપરા ગામે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ વેક્સિનેશન કાર્યક્રમમાં સરપંચ શ્રી ઘાનાભાઈ બામણિયા, દેવશીભાઈ છાત્રોડિયા, અરસીભાઈ બામણિયા, મુકેશભાઈપરમાર , ગોવિંદભાઇ બારડ, તથા જગદીશભાઈ ડાકી અબુંજા ફાહાઉન્ડેશ ટીમે દ્વારા ગામની અંદર ગાય માતાને વેક્સિન આપવામાં આવી હતી..
Attachments area

