Gujarat

સુત્રાપાડા પોલીસ સ્ટાફ ની સરાહનીય કામગીરી.. રસ્તા ઉપર મોબાઇલ પડી જતા મોબાઈલ માલિકને પરત આપતા સુત્રાપાડા પોલીસ સ્ટાફ..

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ… સુત્રાપાડા પોલીસ સ્ટાફ પ્રાચી હાઇવે રોડ ઉપર ડ્યુટીમાં હોય ત્યારે ટ્રાફિક પોલીસમા વિજયભાઈ કામળિયા પીપળવા તરફ જઈ રહ્યા હોય ત્યારે કૃપાલુ સ્કૂલ નજીક રસ્તા ઉપર કીમતી redmi મોબાઈલ ફોન પડેલ હોય મોબાઈલ લઇ પરત પ્રાચી ચેક પોસ્ટ ઉપર આવેલ ત્યાં સ્ટાફને વાત કરતા મને મોબાઈલ મળ્યો છે ત્યારે મોબાઈલ માલિક ચંદુભાઈ ભાણાભાઈ વાજા પીપળવા વાળા  નો  સંપર્ક કરી પ્રાચી ચેકપોસ્ટ ઉપર આવેલ તેઓને મોબાઈલ પરત કરી સુત્રાપાડા પોલીસ સ્ટાફ દ્વારા આપી એક સારી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું..

IMG-20220730-WA0131.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *