Gujarat

સુરત કિરણ ચોક માં જુગલબંધી દ્વારા પાણી નું પરબ ચાલુ કરાયું  “માનવ સેવા એજ પ્રભુ સેવા”

 ગિરગઢડા
ભરત ગંગદેવ…
ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા માણસો ની તરસ બુજાવવાની પહેલ કરતું મિત્ર મંડળ સુરત કિરણ ચોક માં એક નાની સેવાનું બીડું ઝડપ્યું જુગલબંધી યે મનુખભાઈ કાસોદરિયા , રાહુલભાઈ સોરઠીયા તથા મહેશભાઈ ભુવા અને સેવા મિત્રો દ્વારા એક   પાણી ના પરબની  નાની એવી પહેલ કરી
પાણી નું પરબ બનાવી રાહદારી , વટેમાર્ગુ , નાના કે ગરીબ લોકો પાણીની બોટલ લઈ શકતા નથી. આવી ઘણી બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને એક સરસ પાણીના પરબ ની વ્યવસ્થા કરવામાં આવી
“.પંછી પાની પીને સે ઘટે ના સરિતા નીર દાન દિયે ધન ના ઘટે સહાય કરે રઘુવીર”

IMG-20220404-WA0385.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *