સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
શ્રી સોમનાથમાં શ્રાવણ મહિના માં પવિત્ર દિવસો માં તારીખ ૨૧ /૦૮ થી તારીખ ૨૭ /૦૮ સુધી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મળેલ સાથ સહકાર થી સાંસ્કૃતિક કાર્યક્રમો નુ આયોજન કર્યું હતું જેમાં કીર્તી અખીયા મોહિની પીઠવા તેમજ તેજસ વ્યાસ ગૃપ રાજ્દીપ બારોટ દિવ્યા ચૌહાણ અને કિશોરભાઈ લાખોદ્રા બંસીધર સ્ટુડીઓ ઉના અલ્પા વ્યાસ દ્વારા એક રાધા એક મીરા ગીત ને પોતાના મધૂર સુર સાથે પર્ફોમન્સ આપ્યું હતું અને
રાજુભાઈ ભટ્ટ નિરુબેન દવે અવધ ભટ્ટ દ્વારા સરસ રીતે સંગીત સાથે સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાળા રાજુભાઈ ભટ્ટ દ્વારા જણાવ્યું હતું કે હેમુભાઈ ગઢવી કે જે રેડીયો થી કારકિર્દી ની શરૂઆત કરી અને ગુજરાત ના નાના એવા ખોબા જેવડા ઢાંકણીયા ગામે વર્ષ ૧૯૨૯ માં ખેડુત પરિવાર મા જન્મેલા હેમું ગઢવી એ રેડિયો ના માધ્યમ થી થકી આજે સાડા પાંચ દાયકા પછી પણ જીવંત
કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા અને પાશ્ચ ગાયક તરીકે ગુજરાતી ફિલ્મ અંતર્ગત કસુંબિ નો રંગ ફિલ્મ માં હેમુભાઈ ને ગૌ રવ પુરસ્કાર અવોર્ડ મળેલ અને ઝવેરચંદ મેઘાણી ના લોકગીતો ના સ્વર બન્યા હતા અને ૨૦ મી ઓગષ્ટ૧૯૬૫ ના દિવસે જન્માષ્ટમી ના પાવન દિવસે મેળા માં રાસ નુ રેકોર્ડિંગ સમયે હેમુભાઈ ઓચિતા ઢળી પડ્યા હતા અને તેમનુ અવસાન થયુ ગુજરાત ના લૌક સંગીત ને વિશ્વ ફલક પર ઉજાગર કરનાર તારલો હેમુભાઈ ગઢવી યુવા વયે જ ખરી પડતા લાખો ચાહકો શોક માં ગરકાવ થયા એક અનોખા આવાઝ ના માલિક હેમુભાઈ ગઢવી આજે સાડા પાંચ દાયકા પછી પણ જીવંત છે તેમજ તારીખ ૨૬ /૦૮ ને શુક્રવારે રાત્રે જીતુભાઈ દ્વારકા વાળા નો હાસ્ય દરબાર યોજાસે અને અન્ય સુર સાથે સફળ આયોજન
તેજસ વ્યાસ ઍન્ડ ગૃપ ના કલાકારો પ્રવીણ બારોટ અલ્પા વ્યાસ રાજૂ ભાઈ ભટ્ટ નિરૂ બેન દવે શિવ મહિમા તેમજ સાથે રફી મુકેશ અને શિવ સ્તુતિ ના સુર સાથે સફળ આયોજન કર્યું
શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં શિવ લહેરી નગર મે જોગી આયા અલ્પા વ્યાસ દ્વારા એક રાધા એક મીરાં ઍ તમામ ઓડિયન્સ ને બેઠા થવા ન દીધા જેમા પરબત ભાઈ ભોલે સાઉન્ડ આજોઠા તેમજ સોમનાથ દિનેશ ભાઈ ભાઈ મારુ અને સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા એસ્ટેટ ઓફિસર સુરેન્દ્ર સિંહ જાડેજા અને જીતુપુરી ગોસ્વામી બાપુ દિનેશ ભાઈ ભાઈ મારુ અને હોવાની વિગતો સોની યોગેશ પી સતીકુંવરે મેળવી છે


