અહેવાલ સોની હરેશ ભાઈ. પી . સતિકુંવર વેરાવળ
સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ ખાતે ૭૩ માં પ્રર્જાસતાક દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી જેમાં મુખ્ય મંત્રી શ્રી ભુપન્દ્ર ભાઈ પટેલ તેમજ ગીર સોમનાથ જિલ્લાના સરકારી અધિકારી વહીવટી તંત્ર પોલીસ નગરપાલિકા પ્રમુખ પિયુષ ભાઈ ફોફંડી ઉપ પ્રર્મુખ કપિલ ભાઈ મહેતા અને ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવ સિંહ ગોહિલ માહિતી અધિકારી એ બી સવાની પણ ઉપસ્થિતિ તેમજ સ્ટાફ સાજીદ ભાઈ અને કોશલ ભાઈ દ્વારા સતત
પ્રર્યતનસિલ રહી ફરજ બજાવી રહ્યા છે જેમાં તડામાર તૈયારીઓ સાથે રાષ્ટિય પર્વ ની ઉજવણી ની વિગતો માહિતી વિભાગ ના સાજીદ ભાઈ અને કોશલ ભાઈ જોશી ની ઉપસ્થિતિ માં જનતા કી જાનકારી ન્યૂઝ ના પત્રકાર સોની
યોગેશભાઈ સતિકુંવર દ્વારા જણાવ્યું


