પાલિકાની બેદરકારીનો ભોગ બન્યું ગૌવંશ,
વિજપોલ ની પાસેના બાંકડા ઉપર સોસાયટીના રહીશો બેસે છે સદનસીબે માનવ મૃત્યુની ઘટના ટળી પાલિકા પ્રમુખ સંગ્રામ રાઠવાએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી કરાવી નગરના તમામ વિજપોલ ઉપર લટકી રહ્યાછે ખુલ્લા વીજ વાયરો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


