Gujarat

સ્લગ  સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ ગામ મોરથરા સ્લગ થાનગઢ ગામ મોરથરા

સમગ્ર ગુજરાતભર માં કોરોના સંક્રમિત કેસો ખુબજ  ઝડપથી વધી રહેલ છે. આ ખુબજ
 ભયજનક પરિસ્થિતિ છે. કોરોના સામેની અસરકારક લડાઈ માં સૌપ્રથમ તમામ નાગરિકો માસ્ક પહેરે તે ખુબજ જરૂરી છે અને સોશિયલ અંતર જાળવી રાખે,
 બને ત્યાં સુધી માસ્ક પહેરીને કામ પૂરતું જ બહાર નીકળે અને સરકાર શ્રી ની ગાઇડલાઈન્સ નો ચુસ્તપણે અમલ કરે, અને તંત્ર ને સહયોગ કરે તે ખુબજ અગત્યની બાબત છે.
કોરોનાની લડાઈમાં નાગરિકોના સહકાર વગર જીતી શકાય નહિ. આ બાબત ધ્યાન માં રાખીને આજે. થાનગઢ તાલુકાના મોરથરા  ગામે આજરોજ કોરોના લોક જાગૃતિ લોકજાગૃતિ અને અને માસ્ક વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં થાનગઢ તાલુકાના મામલતદાર સાહેબ શ્રી લાવડીયા સાહેબ તાલુકા વિકાસ અધિકારીશ્રી પટેલ સાહેબ સંગઠનમાંથી ભાજપના મહામંત્રી પરશુરામ સાહેબ રાજુભાઈ ડાભી અને સસરા ગામના સરપંચ અને આગેવાનોની ઉપસ્થિતિમાં ગામમાં કોરોના ની ત્રીજી લહેર ને ધ્યાનમાં રાખીને લોકજાગૃતિ અને માસ્ક વિતરણ નો નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ
Attachments area

IMG-20220112-WA0193.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *