આરએમપીએસ કીડ્સ ફ્રી સ્કૂલની ત્રણેય શાખાના બાળકોએ અંકલેશ્વર રેલવે સ્ટેશન ની મુલાકાત લીધી હતી. રેલવે સ્ટેશનના સ્ટાફ તરફથી બાળકોને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પાલન કરવાના નિયમો તેમજ સાવચેતી અને સલામતીની માહિતી પૂરી પાડવામાં આવી હતી. બાળકો માટે આ અનુભવ ખૂબ યાદગાર અને મનોરંજક રહ્યો.
Attachments area


