રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના અનારા પ્રા.શાળા ખાતે કેરવેલ હોસ્પિટલ કઠલાલના સ્પેશ્યાલીસ્ટ ડૉકટર દ્વારા દય રોગ, ફેફસા, ડાયાબિટીસ, બાળરોગ અને હાડકાના રોગોના જેવા અન્ય રોગો માટે મફત તપાસ કેમ્પ યોજાયો. જેમાં ડિઝીશીયન વિભાગ,ઓથોપેડીક તેમજ બાળરોગ ,મેડીકલ રોગોની તપાસ સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર દ્વારા કરી આપવામાં આવી હતા જ્યારે ૮૦ જેટલા લાભાર્થીઓ એ લાભ મેળવ્યો હતો.


